Dr.Mahavirsinh K. Parmar

to see this website in GUJARATI

Home(main) page
to see this website in GUJARATI
About Me
Favorite Links
Contact Us

ગાયત્રી ક્લીનીક

ડો..મહાવીરસિંહજી કે. પરમાર
(D.H.M.S.)

કન્સલટન્ટ હોમીયો પેથ

મેઘાણી રોડ, મુ.પો.. સુરેન્દ્રનગર-૩૬૩૦૦૧

સમય::::
સવારે ૯:૦૦ થી ૧:૩૦
સાંજે ૪:૩૦ થી ૭:૩૦

 

ફોન નંબર
દવાખાનુ: (૦૨૭૫૨) ૨૨૫૧૬૨
ઘરઃ (૦૨૭૫૨) ૨૨૪૮૨૫

અહીં સ્ત્રી-પુરૂષ તથા બાળકો ના કોઇ પણ જાતના (જુના અને હઠીલા રોગ)
માટે સફળ સારવાર આપવામાં આવે છે.

સ્ત્રી-પુરૂષ કે બાળકો ના કોઇ પણ જુના અને હઠીલા રોગની સારવાર

ચામડીના રોગઃ ખરજવુ, દાદર, સોરીયાસીસ, સફેદ ડાઘ મોં પર બદામી ડાઘ, કરોળીયા, જાડી ચામડી, મસા, નખના રોગ, વાળ ખરવા, ઉંદરી, માથમાં ટાલ, ખોડો, એલર્જી, શીળસ, હાથ-પગમાં ચીરા(વાઢીયા) ખીલ, કપાસી ડર્મેટાઇટીસ, હર્પીઝ, સફેદ વાળ વગેરે.

 

સ્ત્રીઓના કોઇ પણ રોગ જેવા કે

વંધ્યત્વ (બળકો ન થવા) વારંવાર કસુવાવડ, માસીકની કોઇ પણ જાત ની અનિયમિતતા, માસીક વધુ કે ઓછુ આવવુ, માસિક વખત ની પીડા, સફેદ પાણી પડવા, ગર્ભાશય(શરીર) વારંવાર ખસી જવુ(બહાર આવવુ), કમરનો દુખાવો વગેરે...

 

બાળકોના કોઇ પણ રોગો જેવા કે

પોલીયો(બાળ લકવા) વજન ન વધવુ, કૃમી(ઝાડામા જીવાંત પડવી), હાથ પગ દોરડી-પેટ ગાગરડી જેવા બાળકો, પથારિ મા પેશાબ કરિ જવો, દાંત વખત ના ઝાડા વગેરે...

 

બીજા કોઇ પણ રોગ જેવા કે

પેરેલીસીસ(પક્ષઘાત), વા, ગાઉટ, કમર નો દુઃખાવો, સાઅયટિકા, સ્લીપડીસ્ક,ગાદી નો ઘસરો કે મણકાનો કોઇ પણ દુઃખાવો કે મણકાનું ખસી જવુ,

જાડાપનણુ-દુબળાપણુ, કબજીયાત, માથા નો દુઃખાવો, આધાશીશી, સાયનસ, દમ, શ્વાસ, ઉધરસ, જુનિ શરદી, અસીડીટી, વર્ષોથી કાન મા આવતી રસી,

કાનના પડદા મા છીદ્ર(હોલ) પડવો, કાન ની બહેરાશ, કાન ની હાડકી સડવી, કે કાન ના કોઇ પણ રોગ મટી શકે છે.

સારણ ગાઠ, ખવાય ગયેલા નખ, વધરાવળ, હરસ, મસા, ભગન્દર, કે ગુદા ના વાઢીયા વગેરે...

 

ઓપરેશન કરાવત પહેલા સલાહ લો

() ગર્ભાશય ની કોથળી કઢાવતા પહેલા સલાહ લો

() કકડા કઢાવતા પહેલા

() કીડની કઢાવતા પહેલા

() આંખ કઢાવતા પહેલા

() પથરી ઓપરેશન વગર નીકળી શકે છે.

() નાક ના મસા-વધેલી હડકી ફરી થી થતા નથી

() કાન ના પડદા મા છીદ્ર ઓપરશન વગર મટી શકે છે

() આવ બીજા ઘણા ઓપરશન નિવારી શકાય છે. જેવા કે એપેન્ડીક્ષ, હૃદય ના વાલ્વ, પ્રોસ્ટેટ કે મણકા ના કોઇ પણ રોગ ઓપરેશન વગર મટિ શકે છે.

() હરસ, મસા કે ભગન્દર કે ગુદા ના વાઢીયા ઓપરશન વગર મટી શકે છે

(૧૦)બાળકો ન થતા હોય તે માટે મળો

This website is developed by
Mr.MARTANDSINH MAHAVIRSINH PARMAR

Here is the number of the visitor of this web

© Warning:All rights of this website are reserved

Today's Date and Time